તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત મા સંતોષી પ્રાથમિક

રાજકોટ | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત મા સંતોષી પ્રાથમિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત મા સંતોષી પ્રાથમિક શાળા નં-98 ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, અનુપમભાઇ દોશી, સમિતિના માકડિયા, આચાર્ય કાંતિલાલ શિણોજિયા, આસિ. શિ. શાંતિલાલા પેઢળિયા વગેરેના હસ્તે 50 પ્રકારના 70 જાતના રોપાઓને વાવવામાં આવ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પણ ઉમળકાભેર ભાગ લઇ વૃક્ષારોપણ કાર્યમાં સહકાર આપ્યો હતો.

સરકારી પ્રાથમિક શાળા નં-98માં વૃક્ષારોપણ

અન્ય સમાચારો પણ છે...