તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પર્યુષણ પર્વમાં સવિસ્તાર પ્રતિક્રમણ કંઠસ્થ કરાશે

પર્યુષણ પર્વમાં સવિસ્તાર પ્રતિક્રમણ કંઠસ્થ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પર્વાધિરાજપર્યુષણ પર્વમાં સવિસ્તાર પ્રતિક્રમણ કંઠસ્થ લેવાનું સ્થા.જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દ્વારા આયોજન 16મી જુલાઇને રવિવારથી કરાયું છે.

મૂળવંતભાઇ દોમડિયા દ્વારા સ્થાપિત સ્થા.જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દ્વારા શહેરના સમસ્ત જૈન શાળાના બાળકો તથા મંડળના બાળકો તથા સભ્યો માટે પ્રતિક્રમણ સૂત્ર કંઠસ્થ લેવાનું 16મીને રવિવારે ભક્તિનગર ઉપાશ્રય ખાતે અને ત્યારબાદ 23, 30 અને 6 ઓગસ્ટે બપોરે 2 થી 5 દરમિયાન વિરાણી ઉપાશ્રય, ભક્તિનગર ઉપાશ્રય અને વિતરાગ ઉપાશ્રય લેવાનું આયોજન કરાયું છે. જૈનશાળાના બાળકોને નામ નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે.

સ્થા.જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દ્વારા

અન્ય સમાચારો પણ છે...