તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 80 લાખના કૌભાંડમાં ત્રણ વર્ષથી આરોપી પકડાતો નથી

80 લાખના કૌભાંડમાં ત્રણ વર્ષથી આરોપી પકડાતો નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેણું ઉતારવા વેપારી બન્યો વાહનચોર, 5ના ભેદ ખુલ્યા

કારખાનેદારે 23 વ્યાજખોરો

સામે નોંધાવી પોલીસ ફરિયાદ

તરઘડીગામે હરિક્રિષ્ના આર્ટના નામથી વૂડન ગિફ્ટ આર્ટિકલનું કારખાનું ધરાવતા અશોક કરશનભાઇ શિંગાળા નામના યુવાને 23 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

તેમા જણાવ્યા મુજબ, કારખાનેદારે નોંધાવેલી ફરિયાદ મુજબ ધંધાના વિકાસ માટે સાત વર્ષ પહેલા સુધીર બોરિયા, વિપુલ ડોડિયા, નાથા પીપળિયા, ગૌતમ, માધવ ફાઇનાન્સ, કેશવરાજ ફાઇનાન્સ, દિલીપભાઇ, નરશીભાઇ, નિખીલભાઇ, કિશોરસિંહ, ભાવિન જોશી, શૈલેષભાઇ, પ્રાગજીભાઇ, નયન લુણાગરિયા, ગણેશભાઇ, કેવલમ એન્ટરપ્રાઇઝ, કેશુભાઇ, ગોરધનભાઇ, ઘેલાભાઇ તરઘડીવાળા, ઘનશ્યામભાઇ, સત્યમભાઇ, કનૈયા મોબાઇલ અને શ્રી એન્ટરપ્રાઇઝ ભીખુભાઇ નામના શખ્સો પાસેથી 7 ટકાના વ્યાજથી કુલ રૂ.1.80 કરોડ નાણાં લીધા હતા. વ્યાજ ચૂકવ્યા છતાં બાઇક, કારના કાગળ, ઘરેણાં અને કોરા ચેકમાં સહી કરાવી વ્યાજખોરો ત્રાસ આપતા હોવાનું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...