તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શૈક્ષણિક | અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓને ફ્રી છાત્રાલય

શૈક્ષણિક | અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓને ફ્રી છાત્રાલય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | નવાનરોડા મહિલા વિકાસ સમિતિ અમદાવાદ સંચાલિત પુલકિત કન્યા છાત્રાલય રાજકોટ દ્વારા અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓને ધોરણ 6 થી 12માં નિ:શુલ્ક રહેવા, જમવાની અને સંસ્થાની સુવિધાઓ અપાશે. વર્ષ 2017-18ના નવા સત્રમાં પ્રવેશ કાર્ય શરૂ કરવા ઇચ્છુક વિદ્યાર્થિનીઓએ પુલકિત કન્યા છાત્રાલય, શિવપરા શેરી નં-2, હનુમાન મઢી પાસે, રૈયારોડ નવી કેન્સર હોસ્પિટલ સામે રાજકોટનો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...