તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભરતી | 3 થી 13 ઓગસ્ટ ભાવનગરમાં આર્મી ભરતી મેળો

ભરતી | 3 થી 13 ઓગસ્ટ ભાવનગરમાં આર્મી ભરતી મેળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આર્મીરિક્રૂટમેન્ટ કચેરી જામનગર દ્વારા ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી મેદાનમાં 3 થી 13 ઓગસ્ટ આર્મીમાં સોલ્જર જનરલ ડ્યૂટી, ટેક્નિશિયન, નર્સિંગ આસિસ્ટન્ટ, કલાર્ક, એસ.કે.ટી., ટ્રેડમેન કેટેગરીમાં ભરતી કરાશે. રજિસ્ટ્રેશન www.joinindianarmy.nic.in પર કરાવી શકાશે. 18 જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે. વધુ માહિતી માટે બહુમાળી ભવન, રાજકોટનો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...