તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાહિત્ય | સાહિત્ય, કવિ મિત્રો માટે બુધસભાની બેઠકનું આયોજન

સાહિત્ય | સાહિત્ય, કવિ મિત્રો માટે બુધસભાની બેઠકનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સાહિત્યરસિકો, કવિ”ની બુધસભાની બેઠક 12 જુલાઇને બુધવારે સાંજે 6 કલાકે મનહર પ્લોટ, રાષ્ટ્રીય શાળામાં મળશે. સાહિત્યક્ષેત્રે રસ ધરાવતા અને કવિ”ની રચના કરી શકતા અને સાહિત્યના કસબી” સભામાં પોતાની કૃતિ રજૂ કરશે. રાષ્ટ્રીયશાળામાં છેલ્લા ઘણા સમયથી બુધસભાની બેઠક યોજાય છે. જેમાં મોટી સંખ્યમાં કવિ”, સાહિત્યકારો ઉપસ્થિત રહી પોતાની કૃતિ” રજૂ કરે છે.

અન્ય સમાચારો પણ છે...