તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિરોધ | અમરનાથ હુમલાનો આજે વિરોધ પ્રદર્શન યોજાશે

વિરોધ | અમરનાથ હુમલાનો આજે વિરોધ પ્રદર્શન યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | અમરનાથયાત્રાળુ પર આતંકવાદી દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલાના વિરોધમાં હિન્દુ યુવા વાહિની રાજકોટ મહાનગર, હિન્દુ જાગરણ મંચ, શિવસેના રાજકોટ દ્વારા 12 જુલાઇના સાંજે 5 કલાકે ત્રિકોણબાગ રાજકોટ ખાતે વિરોધ પ્રદર્શન અને મૃત્યુ પામનાર 7 હતભાગીઓને શ્રધ્ધાંજલિ પાઠવતો કાર્યક્રમ યોજવામાં આવશે. ચમનભાઇ સિંધવ, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર વગેરે હાજર રહેશેે.

અન્ય સમાચારો પણ છે...