• Gujarati News
  • National
  • 1. સોશિયલમીડિયામાં અલ હિલાલ ગ્રૂપ સાથે જોડાયેલા છે, ગ્રૂપમાં સામેલ 150 સભ્યની ઓળખ મેળવવી જરૂરી છે.

1. સોશિયલમીડિયામાં અલ હિલાલ ગ્રૂપ સાથે જોડાયેલા છે, ગ્રૂપમાં સામેલ 150 સભ્યની ઓળખ મેળવવી જરૂરી છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1. સોશિયલમીડિયામાં અલ હિલાલ ગ્રૂપ સાથે જોડાયેલા છે, ગ્રૂપમાં સામેલ 150 સભ્યની ઓળખ મેળવવી જરૂરી છે.

2.50સભ્યના ઇસ્લામિક ફ્રેન્ડઝ ગ્રૂપ, ઇસ્લામિક ફ્રિડમ ગ્રૂપમાં પણ બન્ને આરોપી જોડાયેલા છે, 50 સભ્યની ઓળખ મેળવવી જરૂરી છે.

3.આરોપીનામોબાઇલ, લેપટોપમાંથી અંગ્રેજી, ઉર્દુ, સાંકેતિક ભાષામાં આતંકવાદને લગતું ઘણું સાહિત્ય મળ્યું છે, તેની આઇડેન્ટિટી બન્ને આરોપી પાસેથી મેળવવાની છે.

4.મુજાહિદનીમોડસ ઓપરેન્ડીથી ઘરે રસોડાની સામગ્રીથી બોમ્બ બનાવવાની ટ્રેનિંગ અપાઇ છે, બોમ્બની ફોર્મ્યુલા કઇ રીતે મેળવી તેની તપાસ કરવાની છે.

5.આરોપીપાસેથી મળેલા નકશા અને ટૂંકી સાંકેતિક ભાષામાં બિગકેટ શું છે તે આરોપીઓ જણાવતા નથી.

6.બન્નેઆરોપી ચોટિલા, અમદાવાદ,ભાવનગર, બાબરા, વીરમગામ, કડી, થાનગઢ સહિતના સ્થળે ગયા હતા. સ્થળે તેના ધંધા-વેપાર કે સંબંધી હોવા છતાં જવાનું કારણ જણાવતા નથી.

7.વસિમ-નઇમેકાશ્મીર જવાની યોજના બનાવી હતી, કાશ્મીર શા માટે જવાના હતા, કોને મળવાના હતા તેની તપાસ અત્યંત જરૂરી છે.

8.ફેસબૂક,ટ્વિટર, ટેલિગ્રામ, સ્કાઇપ સહિતના સોશિયલ મીડિયા મારફત કરેલા સંદેશા વ્યવહારની તપાસ કરવાની છે.

9.આરોપીપાસેથી રેમ્બો છરો કબજે થયો છે, છરો અમદાવાદ-રાજકોટ હાઇવે પર હોટેલ પાસેથી ખરીદ કર્યાનું કહે છે પણ તપાસમાં લઇ જવાતા ક્યાંથી છરો ખરીદ્યો તે નથી દર્શાવતા.

10.મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અને આરોપીઓની મોડસ ઓપરેન્ડી સરખી હોવાથી તે અંગે તપાસ કરવાની છે.

11.આતંકીકૃત્ય માટે ઉપયોગમાં લીધેલું બાઇક ક્યાં છે તે જણાવતા નથી.

12.બન્નેનાપાસપોર્ટની અવધિ 21 અોગસ્ટ 2016ના રોજ સમાપ્ત થઇ ગઇ છે છતાં બન્ને ભાઇ તુર્કી, સિરિયા જવાનો પ્લાન હોવાથી બોગસ પાસપોર્ટ ઊભા કર્યાની શંકા છે તે ચકાસવાની છે.

13.આતંકવાદીઓહુમલા સમયે પહેરે છે તેવા બે માસ્ક ક્યાંથી ખરીદ્યા તે જણાવતા નથી.

14.આતંકીકૃત્ય માટે સૂચના આપનાર હેન્ડલર કોણ છે તેની જાણકારી મેળવવાની છે.

અન્ય સમાચારો પણ છે...