• Gujarati News
  • National
  • ઔદ્યોગિક સહકારી ફેડરેશનના ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી

ઔદ્યોગિક સહકારી ફેડરેશનના ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ધીગુજરાત રાજ્ય હેન્ડલુમ હેન્ડીક્રાફટ અને આૈદ્યોગિક સહકારી ફેડરેશન લિમિટેડ ગુજરાત રાજ્યની એપેક્ષ સંસ્થા કાર્યરત છે. 20 જુલાઇના સિટી ડેપ્યુટી કલેકટર, ચુંટણી સતા અધિકારી અમદાવાદની અધ્યક્ષતામાં ચુંટણી યોજાઇ હતી. જેમાં કાંતિભાઇ લકુમની ચેરમેન પદે અને વાઇસ ચેરમેન પદે લાલજીભાઇ સંતોકીની બિનહરીફ ચુંટણી કરવામાં આવી હતી. જિલ્લાના પ્રતિનિધિઓનું બોર્ડ બનેલું છે.

અન્ય સમાચારો પણ છે...