• Gujarati News
  • National
  • VVP કોલેજના વિદ્યાર્થીઓને હેકેથોનની સ્પર્ધામાં રોકડ ઇનામ

VVP કોલેજના વિદ્યાર્થીઓને હેકેથોનની સ્પર્ધામાં રોકડ ઇનામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મનપાદ્વારા કમિશનરના માર્ગદર્શન હેઠળ 29 અને 30 જુલાઇના હેકેથોન-2017 યોજાઇ હતી. વિવિધ સ્પર્ધામાં વિવિધ કોલેજના અંદાજે 1200 ટીમોએ ભાગ લીધો હતો. વીવીપી ઇજનેરી કોલેજના કમ્પ્યૂટર ઇજનેરી વિભાગના 3જા સેમેસ્ટરના વિદ્યાર્થી ઝરણા રાયચુરા, નિરવ ગોંડલિયા, આકાશ બુટાણી, મિત રૂપારેલીયા, યશ નિમાવત, પૂર્વાગ કુકડીયાએ સમાજને ઉપયોગી આદર્શ રજૂઆતોવાળી એપની પસંદગી થઇ હતી. વિદ્યાર્થીઓને રૂ. 25 હજારનું રોકડ ઇનામ, પ્રથમ પ્રોત્સાહન ઇનામ એનાયત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...