• Gujarati News
  • National
  • ગારડી વિદ્યાપીઠના 30 વિદ્યાર્થી ભાઇ બહેનોએ 500 છોડવા વાવ્યા

ગારડી વિદ્યાપીઠના 30 વિદ્યાર્થી ભાઇ-બહેનોએ 500 છોડવા વાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગારડીવિદ્યાપીઠના 300 વિદ્યાર્થીઓ દ્વારા ન્યારી સાઇટ પર 500 જેટલા છોડવા વાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની પર્યાવરણ જાગૃતિની પહેલાને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, નીતિનભાઇ ભારદ્વાજ, પુષ્કરભાઇ પટેલ, ભીખાભાઇ વસોયા, ગારડી વિદ્યાપીઠના ચેરમેન ડી.વી.મહેતા, કિરણભાઇ, જય મહેતા, વિરાંગ ઓઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...