• Gujarati News
  • National
  • રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ ચિલ્ડ્રન રિક્રિએશન સેન્ટર, સુરક્ષા સેતુ

રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ ચિલ્ડ્રન રિક્રિએશન સેન્ટર, સુરક્ષા સેતુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ ચિલ્ડ્રન રિક્રિએશન સેન્ટર, સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 3 થી 15 વયના બાળકો માટે ‘નવોદિત કલા કૌશલ્ય’ શિર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સ્પર્ધકોએ ગણેશ વંદના, સરસ્વતી વંદના, વિવિધ રાજ્યોની કૃતિઓ, શાસ્ત્રીય નૃત્યો સમૂહ અને વ્યક્તિગત રચનાઓ રજૂ કરી હતી.

મહિલા કોલેજમાં નવોદિત કલા કૌશલ્યનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...