Home » Saurashtra » Latest News » Rajkot City » રાજકોટ | પ્રવીણપ્રકાશન રાજકોટ અને સામયિક સફારી દ્વારા ભારતીય લશ્કરના

રાજકોટ | પ્રવીણપ્રકાશન રાજકોટ અને સામયિક સફારી દ્વારા ભારતીય લશ્કરના

Divyabhaskar.com | Updated - Jun 09, 2017, 02:55 AM

Rajkot News - રાજકોટ | પ્રવીણપ્રકાશન રાજકોટ અને સામયિક સફારી દ્વારા ભારતીય લશ્કરના જવાનોને સમર્પિત કાર્યક્રમ 11 જૂનને રવિવારે...

  • રાજકોટ | પ્રવીણપ્રકાશન રાજકોટ અને સામયિક સફારી દ્વારા ભારતીય લશ્કરના
    રાજકોટ | પ્રવીણપ્રકાશન રાજકોટ અને સામયિક સફારી દ્વારા ભારતીય લશ્કરના જવાનોને સમર્પિત કાર્યક્રમ 11 જૂનને રવિવારે રાતે 9 કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયારોડ, બાપા સીતારામ ચોક પાસે રાજકોટમાં નિ:શુલ્ક ધોરણે યોજાશે. 20 હજાર ફૂટ ઉચા સિઆચેન ખાતે ભારત દેશના સૈનિકો કેવી રીતે દેશની રક્ષા કરે છે. તેનો અહેવાલ, ઓડિયો, વિજ્યુઅલ હર્ષલ પુષ્કર્ણા આપશે. સર્વેએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રીત કરાયા છે.

    રવિવારે ભારતીય લશ્કરના જવાનોને સમર્પિત કાર્યક્રમ યોજાશે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ