તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | દશનામગોસ્વામી જાગૃતિ મંડળ રાજકોટ દ્વારા 11 જૂનના દશનામ

રાજકોટ | દશનામગોસ્વામી જાગૃતિ મંડળ રાજકોટ દ્વારા 11 જૂનના દશનામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | દશનામગોસ્વામી જાગૃતિ મંડળ રાજકોટ દ્વારા 11 જૂનના દશનામ ગોસ્વામી જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ સવારે 9 કલાકે કરવામાં આવશે. ભારત વિકાસ પરિષદ સંચાલિત કોમ્યુનિટી હોલમાં વિતરણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્રિભુવનગીરી, નિલેશપુરી, પ્રવીણપુરી, કિશોરપરી, શાંતિગીરી, સજીવનભારથી, ડો.વી.જી.ગોસ્વામી, દીપકગીરી, મમતાબેન પ્રવીણભારથી વગેરે સહકાર આપશે.

દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા નોટબુકનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...