તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | બેંકઓફ ઇન્ડિયા દ્વારા 31મી મેથી મહોત્સવ ઘર ઘર

રાજકોટ | બેંકઓફ ઇન્ડિયા દ્વારા 31મી મેથી મહોત્સવ ઘર ઘર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બેંકઓફ ઇન્ડિયા દ્વારા 31મી મેથી મહોત્સવ ઘર ઘર દસ્તક કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. સમારોહમાં બેંકના ઝોનલ મેનેજર કે.વી.પ્રકાશે જણાવ્યું હતું કે ગ્રાહકો સુધી બેંકની દરેક સુવિધાઓ પહોંચાડવા માટે બેંક કટિબધ્ધ છે. ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, પીઓએસ, ધીરાણ વગેરેની માહિતી અપાઇ હતી.

ઘર ઘર દસ્તક કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...