તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સ્થાનકવાસી જૈન વિદ્યાર્થી સહાયક ફંડ દ્વારા વિદ્યાર્થી ભાઇઓ,

રાજકોટ | સ્થાનકવાસી જૈન વિદ્યાર્થી સહાયક ફંડ દ્વારા વિદ્યાર્થી ભાઇઓ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સ્થાનકવાસી જૈન વિદ્યાર્થી સહાયક ફંડ દ્વારા વિદ્યાર્થી ભાઇઓ, બહેનોને પુસ્તકની સહાય અપાય છે. સહાયના ભાગરૂપે વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા વિતરણ 11 જૂનના સવારે 10 થી 12 જૈન બોર્ડિંગ, ગોંડલ રોડ ખાતેથી કરવામાં આવશે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ઓળખ કાર્ડ બતાવી ચોપડા મેળવી લેવા માટે સંસ્થાના સંચાલકોએ જણાવ્યું છે.

સ્થાનકવાસી જૈન સહાયક ફંડમાંથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ

અન્ય સમાચારો પણ છે...