તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવી કોઇ ફરિયાદ મળી નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવી કોઇ ફરિયાદ મળી નથી

^10રૂપિયાના સિક્કા દૂધ વિક્રેતા લેતા હોય તેવી હજુ સુધી કોઇ ફરિયાદ મળી નથી. તેમજ રાજકોટ ડેરીમાં 10 રૂપિયાના સિક્કા લેવામાં નથી આવતા તેવી કોઇ વાત નથી. રાજકોટ ડેરીના એજન્ટોને ફરજિયાત આરટીજીઅેસ મારફતે રકમ ડેરીમાં જમા કરવાની હોય છે. રજાના દિવસોમાં રોકડ રકમ લેવામાં આવે છે. > ગોવિંદભાઇરાણપરિયા, ચેરમેનરાજકોટ ડેરી

અન્ય સમાચારો પણ છે...