તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રણછોડદાસજીબાપુચેરિટેબલ હોસ્પિટલ દ્વારા 31મો નિ:શુલ્ક સદ્દગુરુ સુપર મેગા

રાજકોટ | રણછોડદાસજીબાપુચેરિટેબલ હોસ્પિટલ દ્વારા 31મો નિ:શુલ્ક સદ્દગુરુ સુપર મેગા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રણછોડદાસજીબાપુચેરિટેબલ હોસ્પિટલ દ્વારા 31મો નિ:શુલ્ક સદ્દગુરુ સુપર મેગા નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણના કેમ્પનું આયોજન કરાયું હતું. 218 આંખના દર્દીઓની મોતિયાના ઓપરેશન કરી અપાયા હતા. નેત્રયજ્ઞમાં ફેકો મશીન વડે મોતિયાનું નિ:શુલ્ક ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપવામાં આવી હતી. દવા, ટીપાં, ચશ્માં, સારવાર, રહેવા, જમવા, ચા, પાણીની સુવિધા મફત પૂરી પાડવામાં આવી હતી.

નિ:શુલ્ક સદ્દગુરુ સુપર નેત્ર નિદાન કેમ્પનો 218 લોકોએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...