તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટનો યુવાન ધ્યેય લલિતભાઈ બગડાઈ છે તો 18 વર્ષનો પણ,

રાજકોટનો યુવાન ધ્યેય લલિતભાઈ બગડાઈ છે તો 18 વર્ષનો પણ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનો યુવાન ધ્યેય લલિતભાઈ બગડાઈ છે તો 18 વર્ષનો પણ, તેની સર્જનશક્તિ ખૂબ મોટી છે. ઓટોમોબાઈલમાં ડિપ્લોમાનું ભણતા યુવાનના પિતાને ભક્તિનગરમાં પાઈપની ફેક્ટરી છે. ત્યાં વેસ્ટેજ થયેલા પાઈપ જોઈ તેને સાઈકલ બનાવવાનો વિચાર આવ્યો. 9મા ધોરણમાં વેકેશનમાં તેણે કામ શરૂ કર્યું અને અનેક મથામણ પછી બનાવી કાઢી પોણા આઠ ફૂટ લાંબી સાઈકલ. સાઈકલને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું છે. ધ્યેયનું ધ્યેય ઓટોમોબાઈલ ડિઝાઈન ક્ષેત્રે નામ કાઢવાનું છે.

નકામા પાઈપના ટુકડા જોડી બનાવી બાઈસિકલ

અન્ય સમાચારો પણ છે...