તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |પારૂલમેહુલભાઇપાવાગઢી(ઉ.વ.37)તે સ્વ.કિરીટભાઇ હિંમતલાલ પાવાગઢીના પુત્રવધૂ, મેહુલભાઇ પાવાગ

રાજકોટ |પારૂલમેહુલભાઇપાવાગઢી(ઉ.વ.37)તે સ્વ.કિરીટભાઇ હિંમતલાલ પાવાગઢીના પુત્રવધૂ, મેહુલભાઇ પાવાગઢીના પત્ની તથા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |પારૂલમેહુલભાઇપાવાગઢી(ઉ.વ.37)તે સ્વ.કિરીટભાઇ હિંમતલાલ પાવાગઢીના પુત્રવધૂ, મેહુલભાઇ પાવાગઢીના પત્ની તથા ધ્રાંગધ્રા જગદીશભાઇ ત્રિભુવનદાસ પૂજારાના પુત્રીનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું-પિયરપક્ષની સાદડી તા. 13ને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે,વરિયાવાડી, બેડીનાકા ટાવર, કૈશરિ હિંદ પુલ પાસે રાખેલ છે.

સ્વ.ઠા.નાનાલાલત્રિભોવનદાસકોટક(ઓટાળાવાળા)ના પુત્ર લલિતભાઇ નાનાલાલના દીકરા હિરેનભાઇનું તા. 10ના અવસાન થયું છે. તે સ્વ.મનુભાઇ, સુરેશભાઇ, અશ્વિનભાઇના ભત્રીજા, માધુરીબેન (પુના)ના ભાઇ, કૃપાલી, મયંકના પિતાનું ઉઠમણું તા. 13ના સાંજે 5.30 કલાકે, પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક ખાતે રાખેલ છે.

ધાંધાલીલાવંતીબેનહરિલાલહાલ અમદાવાદ તે રાજેશ મોરારજી ધાંધા, જગદીશ, કિરીટના કાકી, જયેશભાઇ, હસુભાઇ મર્થકના માસી તા. 6ના અવસાન પામેલ છે. સાદડી ખત્રીની વાડી, પેડક રોડ ખાતે તા. 13ના સાંજે 5 થી 6 રાખેલ છે.

મચ્છુકઠિયાસઇસુથાર છોટુભાઇ લવજીભાઇ મકવાણા (ધ્રાફાવાળા) તે રસિકભાઇ, અશોકભાઇ, રમણીક ભાઇ, મનોજભાઇ, કુસુમબેન, અરૂણાબેનના મોટાભાઇ, જીતેશ, વંદના વિમલભાઇ સોલંકીના પિતાનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા. 13ના સાંજે 4 થી 6, રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, બાપા સીતારામ ચોક પાસે, રૈયારોડ રાજકોટમાં.

હિરાબેનતારાચંદશાહ(ઉ.વ.91)તે ઇશ્વરલાલ તારાચંદ શાહના બહેન, રમેશભાઇ ભાયચંદ શાહના ફઇબાનું તા. 11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 13ને ગુરુવારના રોજ સવારે 10.30 કલાકે, જૈન દેરાસર, માંડવી ચોક, સોનીબજાર રાજકોટમાં રાખેલ છે.

ઔદિચ્યખરેડીસમવાયબ્રાહ્મણ હરિપ્રસાદ વૃજલાલ દવે (ઉ.વ.73) તે સ્વ. ભૂપતરાયના નાનાભાઇ તેમજ વિમલ અને નેહાના પિતા તથા પરેશભાઇ બી પંડ્યાના સસરા તથા કાલાવડવાળા ભાનુબેનના ભાઇ તથા દિનેશચંદ્ર પી. વ્યાસના સાળા તથા કિરીટભાઇ, પ્રજ્ઞા, મધુસૂદનના મામા તથા હર્ષવિણા, જાગૃતિના કાકા તથા ઓખાવાળા બાબુભાઇ ભટ્ટના જમાઇનું તા. 9ના અવસાન થયું છે. બેસણું તા. 13ને ગુરુવારે સાંજે 5 થી 6 આશાપુરા મંદિર, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ રાજકોટ મુકામે.

સ્વ.સજુભાધીરૂભાઝાલાના પત્ની ગં.સ્વ.વસંતબા સજુભા ઝાલા (ઉ.વ.72)તે હરિશ્ચદ્રસિંહ, હેમંતસિંહ, જનકસિંહ, હર્ષદબા, ધર્મિષ્ઠાબાના માતાનું તા. 11ના અવસાન થયું છે.

ગૌતમભાઇઘનશ્યામભાઇશુક્લ (વકિલ ઉ.વ.57)તે સ્વ.ઘનશ્યામભાઇ હરીભાઇ શુક્લ, ગં.સ્વ.આનંદબેનના પુત્ર તથા સ્વ. ચીમનભાઇ હરીભાઇ શુકલ, સ્વ.ભાનુશંકર હરીભાઇ શુક્લ, સ્વ.કુંદનબેન ગણપતરામ ભારદ્વાજના ભત્રીજા, મહેશભાઇ, જયદેવભાઇ, અભયભાઇ ભારદ્વાજ (વકિલ), કૌશીકભાઇ શુક્લ, કશ્યપભાઇ શુક્લ, નિતીનભાઇ, નેહલભાઇ શુક્લ, હર્ષાબેન દિલીપભાઇ રાવલ, હસ્મિતાબેન આર દવેના ભાઇ, નિકુંજ, કપિલના કાકા, જયોતીબેન જી. શુક્લ (પંડ્યા) વકીલના પતિ, ઉમંગ, ભાર્ગવ શુક્લના પિતા, જયંતીભાઇ મગનલાલ પંડયા (રાજકોટ)ના જમાઇ, ચંદ્રકાંત પંડ્યા, કૃપાબેન અક્ષયભાઇ રાજ્યગુરુ, ઉષાબેન જયેશભાઇ જોષીના બનેવીનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 13ના સાંજે 5 થી 6 રાષ્ટ્રીય શાળા રાજકોટમાં પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ગં.સ્વ.જયાબેનઅમૃતલાલપોપટ (ઉ.વ.92) તે સ્વ. અમૃતલાલ રવજીભાઇ પોપટના પત્ની તેમજ વિનોદ, ભરત, અજીત, દિલીપ તેમજ ભારતીબેનના માતા તેમજ સ્વ. જયંતીલાલ લક્ષ્મી દાસ પાવાગઢીના બેન તેમજ સ્વ. લક્ષ્મી દાસ અંદરજીભાઇ પાવાગઢીના દીકરીનું તા. 11ના રોજ અવસાન થયું છે. બેસણું સસરા તથા પિયરપક્ષનું તા. 13ને ગુરુવારે સાંજે 4 થી 6, ઓમ કારેશ્વર મંદિર, સરકારી કર્મચારી સોસાયટી મેઇન રોડ, રૈયા રિંગ રોડ, ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

નારણદાસરણછોડદાસદેવાણી(ઉ.વ.90) તે પ્રફૂલભાઇ દેવાણી તથા હંસાબેન કોટેચાના પિતા તથા હેમેન્દ્રકુમાર પોપટલાલ કોટેચાના સસરા ઘૂસિયાગીર નિવાસી હાલ રાજકોટનું તા. 11ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા. 13મીને ગુરુવારે સાંજે 4 થી 5ના રોજ તુલસેશ્વર મંદિર, તુલસીપાર્ક-1, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ રાજકોટ ખાતે.

રાજકોટનિવાસીબળવંતભાઇવેલજીભાઇ છગ તે દ્વારકાદાસભાઇ વેલજીભાઇ છગ તથા રસિકભાઇ વેલજીભાઇ છગના નાનાભાઇ તથા ગુણવંતભાઇ વેલજીભાઇ છગના મોટાભાઇ, ભૂપેન્દ્રભાઇ રસિકભાઇ તથા દિવ્યેશ રસિકભાઇ છગના કાકા તથા ચિરાગ ગુણવંતભાઇ છગના ભાઇજી તથા પંકજ બળવંતભાઇ છગના પિતા તેમજ મોહનલાલ પરષોત્તમભાઇ તન્ના તથા અનિલભાઇ મોહનલાલ તન્નાના જમાઇનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું તથા સાદડી તા. 13મીને ગુરુવારે સાંજે 5 કલાકે, સર્વેશ્વર મંદિર, યોગેશ્વરપાર્ક શેરી નં. 4, સાધુવાસવાણી રોડ રાજકોટ ખાતે.

દશાસોરઠિયાવણિકગં. સ્વ. ઉષાબેન (ઉ.વ. 73) તે વેરાવળવાળા સ્વ. વિજયભાઇ સૌભાગ્યચંદ સેલારકાના પત્ની તથા સ્વ. હિંમતલાલ જીવરાજ ભાઇ કાટકોરિયાના પુત્રી તે સ્મિતાબેન ચેતનભાઇ ધ્રુવ, દીપાલીબેન રાજેશભાઇ વખારિયા, સંગીતાબેન દીપકભાઇ ઘીઆ, દીપાબેન પંકજભાઇ શેઠ તથા સ્વ. જયેશભાઇના માતા તા. 11ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13મીને ગુરુવારે સાંજે 5 થી 6 માલવિયાવાડી ગોંડલ રોડ ખાતે.

વાડીલાલજગજીવનમહેતા(ઉ.વ.98) તે પ્રફૂલ તથા જયેશના પિતા તા. 10ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા. 13મીને ગુરુવારે સવારે 10 થી 11 બાલકુંજ હોબી સેન્ટર, એરપોર્ટ ફાટક પાસે.

ઔ.સહસ્ત્રઝાલાવાડીબ્રાહ્મણકૌડિન્ય ગોત્રી સ્વ.લાલશંકર ભુદરજી શુક્લ પરિવારના પુત્રવધૂ અ.સૌ.નલીનીબેન મહેશભાઇ શુક્લ (ઉ.વ.68)તે મહેશભાઇ (કરવેરા સલાહકાર)ના પત્ની, કલ્પેશભાઇ, ચેનના જનાર્દનભાઇ જાનીના માતા તા. 10ના અવસાન પામેલછે. બેસણું તા. 13ના નિલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની મેઇન રોડ, 150, ફૂટ રિંગ રોડ, પાણીના ટાંકા પાછળ રાજકોટમાં સાંજે 5 થી 6 રાખેલ છે.

મોરબી|જેતપર(મચ્છુ)વાળાદીવાન ભાટિયા સ્વ. ગોરધનદાસ ત્રિભોવનદાસ ટોપરાણીના પત્ની વીણાબેન તે સ્વ. ખોડીદાસભાઈ, સ્વ. રતિલાલભાઈ અને સ્વ. વસંત લાલના ભાભી તેમજ મણીલાલભાઈ, નીતિનભાઈ અને કમલેશભાઈના કાકીનું તા.8ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 13ના રોજ સાંજે 4 થી 5 જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી મુકામે.

રંજનબેનગુણવંતરાયપારેખજે સ્વ ગુણવંતરાય નાનાલાલ પારેખ ના પત્ની અને કિષ્નાલાલ નાનાલાલ ના ભાભી તથા દિપક ગુણવંતરાય પારેખ, યોગેશ ગુણવંતરાય પારેખ તેમજ પારેખ મીનાબેન પ્રદીપકુમારના માતા તથા કિશોરભાઈ પરમાનંદ મહેતાના બેન તારીખ ૧૧ ના અવસાન પામેલ છે તેમનુ ઉઠમણું તા ૧૩ ને ગુરૂવારે સાંજે થી જનકલ્યાણ મહાદેવ મંદિર, જનકલ્યાણ નગર મોરબી ખાતે.

રામોદ|વ્યાસજીવરામભાઈઘુસાભાઈતે કેશુભાઈ, હરસુખ ભાઈના મોટાભાઈ તથા મહેશભાઈ અને સુનીલભાઈના પિતાનું તા. ૧૧ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૩ ને ગુરુવારના રોજ બપોરે થી કલાકે રામોદ મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ગોંડલ|ઔદિચ્યગઢિયાબ્રાહ્મણગોંડલ નિવાસી સ્વ. નૌતમલાલ છોટાલાલ શુક્લ ના ધર્મપત્નિ ગં.સ્વ સરલાબેન (ઉ.વ. 89) તે ત્રિલોકભાઈ (નિવૃત જીલ્લા રજીસ્ટ્રાર-જામનગર કોર્ટ), રોહિતભાઈ, હિનાબેન વ્યાસ ના માતા તા. 10 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. 13ને ગુરુવારના રોજ સાંજના 4 થી 6 દસા શ્રીમાળી સોનિ સમાજની વાડી, યુનિ. રોડ, રાજકોટ* મુકામે રાખેલ છે. તા.14ના સાંજના 4 થી 6 સુવાસવાડી, આશાપુરા મંદિર પાસે, ગોંડલ મુકામે રાખેલ છે.

સત્યજીતચંદુભાઈડાભી( ઉ.૨૦) તે ચંદુભાઈ ડાભીના પુત્ર અને ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ ના વાઈસ ચેરમેન, ભૂપતભાઈ ડાભી, દીપકભાઈ ડાભી, દીવુબેન, પ્રભાબેન, રંજનબેન, અને રમાબેન મકવાણા ના ભત્રીજા તેમજ હિતેષ ભાઈ, હિરેનભાઈ અજયભાઇ, રાહુલભાઈ,નિરજભાઈ ના ભાઈ નું તા. ૧૦ અવસાન થયેલ છે, તેનું બેસણું ૧૩ને ગુરુવારના રોજ સાંજે થી અમારા નિવાસ સ્થાન પાસે, પટેલ વાડી, ભગવતપરા મેઈન રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

પીપરટોડા|નથુતુલસીઔદિચ્યગોહીલવાડીજ્ઞાતિના પ્રવિણાબેન પ્રભુરામ ભટૃ (ઉ.વ.67) તે રાજુભાઈ ભટૃના માતા તથા નીલેશકુમાર નવનીતરાય જોષી, મેહુલકુમાર પ્રમોદરાય પાઠકના સાસુ તથા નલીનભાઈ જોષી (ભોલાભાઈ)ના માસી નું અવસાન તા.11ના અવસાન થયુ છે. સદગતનું બેસણું તા. 13ના સાંજે 4 થી 5 વાગ્યે તેમના નિવાસ્થાન પીપરટોડામાં રખાયું છે.

જામનગર|બ્રહ્મક્ષત્રિયવિજયકુમારમોહનલાલલીયા (ઉ.વ.71) ધીરેનભાઇવાળાના પિતા તે કપીલભાઇ, સમીરભાઇના કાકા તે સ્વ. દિલીપભાઇ, બિપીનભાઇ, રેણુકાબેનના માેટાભાઇનું તા. 10ના અવસાન થયંુ છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 13ના સાંજે 4.30 થી 5 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળિયા નાકા બહાર, જામનગરમાં રાખવામાં આવી છે.

ભાટિયા|પ્રવિણભાઇ(ઉ.વ.61)તેગો.વા. શામજીભાઇ વેરશીભાઇ દત્તાણીના મોટા પુત્ર તે કિશોરભાઇ, અરવિંદભાઇ, જયસુખભાઇ, વિજયા બેન રમેશકુમાર સચદેવ (ભાટિયા), માલતીબેન ગીરીશકુમાર વિઠ્ઠલાણી (દ્વારકા, રાજશ્રીબેન પરેશકુમાર કોટક (રાજકોટ)ના મોટાભાઇ તથા પંકજભાઇ, વંદનાબેન અશ્વિનકુમાર ખોડા (દ્વારકા), જીજ્ઞાબેન હીરેનકુમાર સોનેયા (જામનગર)ના પિતા તે સ્વ. પરસોતમભાઇ, સ્વ. નાનજીભાઇ, મુળજીભાઇ, વનરાવનભાઇ, કાન્તીભાઇના ભત્રીજા તે મનસુખલાલ ભીમજી ભાઇ મશરૂના જમાઇનું તા. 10ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. 12ના સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ માટે દુધેશ્વર મહાદેવ મંદિર તથા બહેનો માટે તેમના નિવાસ સ્થાન ભાટિયામાં રાખવામાં આવ્યું છે.

કેશોદ|કારીયાધીરજલાલનાથાલાલ(ઉ.વ.54, માળીયાહાટીના વાળા) તે પ્રવિણભાઇ, સ્વ.દિલીપભાઇ, ગીરીશભાઇ, ક્રિષ્નાબેન મહેન્દ્રકુમારના ભાઇ, મયુરભાઇ, ચાર્મીબેનના પિતા, મહેન્દ્રકુમાર નટવરલાલ રાયચડા (નટરાજ વોચ કું.-કેશોદ)ના મેાટાસાળા, સ્વ.લાલજીભાઇ ધરમશીભાઇ રૂપાભીંડા (શાપુર)ના જમાઇનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજના 4 થી 6 કલાકે રામેશ્વર મંદિર, એરોડ્રામ રોડ, કેશોદ ખાતે તેમજ બેસણું તેમના નિવાસ સ્થાન, સરદાર નગર ચૂનાભઠી રોડ,કેશોદ ખાતે રાખ્યું છે.

કોડીનાર|છગવિજયાબેન(ઉ.વ.84)તે સ્વ.બાબુલાલ (સિંધાજવાળા)ના પત્નિ, પ્રવિણભાઇ, પ્રદિપભાઇ, મહેન્દ્રભાઇ, દિલીપભાઇના માતા, દિનેશભાઇના ભાભુ, સ્વ.વેલજીભાઇ દેવજીભાઇ સોઢા (ખોરાસા ગીર)ના પુત્રીનું તા.11ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.12ના સવારના 9:30 કલાકે અમૃતનગરથી નીકળશે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.13ના સાંજના 4:30 થી 6 કલાકે પીપળેશ્વર મહાદેવ મંદિર, રેલ્વે સ્ટેશન પાસે, કોડીનાર ખાતે રાખી છે.

સાવરકુંડલા|ચલ્લાગુણવંતરાયનાનાલાલ (ઉ.વ.60) તે શાંતીભાઇના નાનાભાઇ, ધર્મેશભાઇ, પરેશભાઇના કાકા, સંદિપભાઇ, મનીષભાઇના પિતાનું તા.10ના અવસાન થયું છે.

ગોપાલગ્રામના101 વર્ષના અમૃતમાનું નિધન

ગોપાલગ્રામ|ચાવડાઅમૃતમાવાઘજીભાઇ (ઉ.વ.101) તે ભાયલાલભાઇ, સ્વ.ચકુભાઇ, નાનજીભાઇ, ધીરજભાઇના માતાનું તા.9ના અવસાન થયું છે.

માણાવદર|ભટ્ટીનીતીનભાઇકાનજીભાઇ(ઉ.વ.55, ભટ્ટી બેટરીવાળા) તે સ્વ.પ્રવિણભાઇ, પરેશભાઇ, રાજુભાઇ, અશોકભાઇ, દિપકભાઇના ભાઇ, હાર્દિક, મથંન, આશિષના પિતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજના 4 થી 6 કલાકે સથવારા સમાજ, માણાવદર ખાતે રાખ્યું છે.

બિલખા|સોરઠીયશ્રીગૌડમાળવીયબ્રાહ્મણ પુરોહિત મેહુલભાઇ (ઉ.વ.38) તે સ્વ.જન્મશંકરભાઇ (મોટા હડમતીયા, હાલ બિલખા)ના પ્રપૌત્ર, હસમુખભાઇના પુત્ર, શશીકાંતભાઇ, રમેશભાઇ (ભદીભાઇ)ના ભત્રીજાનું તા.8ના અવસાન થયું છે. સાદડી તા.13ના સાંજના 4 થી 6 કલાકે સગર સમાજની વાડી, બસ સ્ટેન્ડ પાછળ, બિલખા ખાતે રાખી છે.

ભેંસાણ|કાનાબારનિકુંજકુમારકાન્તીભાઇ(ઉ.વ.31, કેશોદ નિવાસી) તે જમનાદાસ (સુખાભાઇ) વલ્લભદાસ સાદ્રાણી (રાણપુર)ના જમાઇ, શૈલેષભાઇના બનેવીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.13ના જમનાદાસ સાદ્રાણી (સુખાભાઇ)ના નવા નિવાસ સ્થાન, ગરબી ચોક, હવેલી પાસે, રાણપુર (સોરઠ)ખાતે.

જૂનાગઢ|પરમારનિરતુ(ઉ.વ.18)તે કિશેારભાઇ, પ્રવિણાબેનના પુત્ર, નયન, દિવ્યાના ભાઇ, લાભુબેનના પ્રપૈાત્ર, રામજીભાઇના નાનાભાઇના પુત્રનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6 કલાકે મંગલેશ્વર મંદિર, મંગલધામ-2, મધુરમ બાયપાસ, જૂનાગઢ ખાતે.

કડીયાટાંકલવજીભાઇજેરામભાઇ (ઉ.વ.85) તે વિજયભાઇ, મનિષભાઇ, મીનાબેન (પ્રા.શિક્ષક કોડવાવ)ના પિતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6 કલાકે પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય, ગીરનાર દરવાજા, રાધાનગર, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

ગોપાલગ્રામ|અમૃતમાવાઘજીભાઇચાવડા(ઉ.વ.101) તે ભાયલાલભાઇ, સ્વ.ચકુભાઇ, નાનજીભાઇ, ધીરજભાઇના માતાનુ તા. 9ના રોજ અવસાન થયું છે.

લીંબડી|હળવદહરિપ્રસાદજયંતિલાલશુક્લ (પૂર્વ સ્પીનીંગ સુપર વાઇઝર સૌ.કો.ઓલ.મિલ લીંબડી) તે સ્વ.પ્રમોદભાઇ, મુકેશભાઇ, કિરણભાઇના મોટાભાઇ, મનીષભાઇના પિતાનું તા. 9ના લીંમડી ખાતે અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...