તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધો.10 12માં ગણિતનું અને કોમર્સમાં અર્થશાસ્ત્રનું પેપર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10-12માં ગણિતનું અને કોમર્સમાં અર્થશાસ્ત્રનું પેપર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે અને ધો.10 તથા 12 સાયન્સમાં બે મહત્ત્વના પેપરો અત્યાર સુધીમાં લેવાઇ ચૂકયા છે અને સામાન્ય પ્રવાહમાં ત્રણ અગત્યના કહી શકાય તેવા પેપરો પૂરા થઇ ચૂકયા છે. સોમવારે ધો.10 અને 12 સાયન્સ સેમેસ્ટર-4માં ગણિતનું પેપર લેવાશે.

સાયન્સ સ્ટ્રીમમા જવા માગતા ધો.10ના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર ખુબ અગત્યનું ગણાય છે તેવી રીતે ધો.12 સાયન્સ પછી ગ્રૂપમાં એટલે કે એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર ખુબ મહત્ત્વનું છે. તેવી રીતે ધો.12 કોમર્સમાં સોમવારે અર્થશાસ્ત્રનું પેપર લેવામાં આવનાર છે.

એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં કારકિર્દી બનાવવા માટે ગણિતનું પેપર ખુબ મહત્ત્વનું ગણાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો