તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | જંક્શનપ્લોટ, ગીતા વિદ્યાલયમાં 24 માર્ચના સાંજે 5 થી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જંક્શનપ્લોટ, ગીતા વિદ્યાલયમાં 24 માર્ચના સાંજે 5 થી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જંક્શનપ્લોટ, ગીતા વિદ્યાલયમાં 24 માર્ચના સાંજે 5 થી 6 સાર્વજનિક નિ:શુલ્ક નિદાન, સારવાર, દવા વિતરણનો કેમ્પ યોજાશે. જૂના હઠિલા રોગ માટે 26 માર્ચના સવારે 9.30 થી 12 હોમિયોપેથિક પધ્ધતિથી ફ્રી કેસ સ્ટડી કરી રાહતદરે સારવાર અપાશે. દવા રૂ. 2 લેખે આપવામાં આવશે સોમવાર, ગુરુવાર સાંજે 5.30 થી 6 મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મોબાઇલ ડિસ્પેન્સરીમાં રૂ. 3 લેખે નિદાન, સારવાર, દવા અપાશે.

શિબિર | ગીતા વિદ્યાલયમાં નિ:શુલ્ક નિદાન, સારવાર કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો