તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | આઇ.ઇ.ટી.ઇ.રાજકોટસેન્ટર દ્વારા મહિલાઓ માટે માહિતીસભર વર્કશોપનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | આઇ.ઇ.ટી.ઇ.રાજકોટસેન્ટર દ્વારા મહિલાઓ માટે માહિતીસભર વર્કશોપનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | આઇ.ઇ.ટી.ઇ.રાજકોટસેન્ટર દ્વારા મહિલાઓ માટે માહિતીસભર વર્કશોપનું આયોજન કરાયું હતું. વર્કશોપમાં બહેનોને રોજીંદા વપરાશમાં આવતી ટેક્નિકલ વસ્તુઓ વિશે માહિતી અને વસ્તુઓમાં થતા સામાન્ય પ્રોબ્લેમને જાતે રીપેર કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતગાર કરાયા હતા. પ્રમાણપત્ર, ભેટ અપાઇ હતી. સી.એમ.દેવાણી, ડો.અતુલ ગોસાઇ, ડો.રાહુલ મહેતા, એસ.એમ.સચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

માહિતી | બહેનોને ટેક્નિકલ વસ્તુ વિશે જાણકારી અાપવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો