• Gujarati News
  • National
  • રાજકોટ |નેશનલ યૂથ પ્રોજેક્ટ, નારાયણી ચિકિત્સાલય તથા નારાયણી ફાર્મસીના ઉપક્રમે

રાજકોટ |નેશનલ યૂથ પ્રોજેક્ટ, નારાયણી ચિકિત્સાલય તથા નારાયણી ફાર્મસીના ઉપક્રમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |નેશનલ યૂથ પ્રોજેક્ટ, નારાયણી ચિકિત્સાલય તથા નારાયણી ફાર્મસીના ઉપક્રમે તા. 25મી માર્ચના રોજ સવારે 10 થી 11.15, 113 મારૂતિનંદન કોમ્પ્લેક્સ, 1લા માળે, જવાહર રોડ રાજકોટ ખાતે અસાધ્ય રોગોનો મેગા નિદાન કેમ્પ યોજાશે. કેમ્પમાં હઠિલા રોગો, હ્યદય નબળું પડવું, બ્લડ પ્રેસરની સમસ્યા, છાતીમાં દુખાવો સહિતના રોગોનું નિષ્ણાત તબીબ એલ બી રાવલ નિ:શુલ્ક સેવા આપશે.

અસાધ્ય રોગો માટેનો નિ:શુલ્ક મેગા નિદાન કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...