• Gujarati News
  • National
  • રાજકોટ |ચા.મ.મોઢબ્રાહ્મણમૂળલૈયારા હાલ રાજકોટ ગં.સ્વ.અનસુયાબેન જેશંકર દવે (ઉ.વ.84)તે મધુબેનના માતા,

રાજકોટ |ચા.મ.મોઢબ્રાહ્મણમૂળલૈયારા હાલ રાજકોટ ગં.સ્વ.અનસુયાબેન જેશંકર દવે (ઉ.વ.84)તે મધુબેનના માતા,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ચા.મ.મોઢબ્રાહ્મણમૂળલૈયારા હાલ રાજકોટ ગં.સ્વ.અનસુયાબેન જેશંકર દવે (ઉ.વ.84)તે મધુબેનના માતા, નવલભાઇ, રમેશભાઇ, હિંમતભાઇના કાકી, સ્વ.ધીરજલાલ મગનલાલ મહેતાના સાસુ, મિતેશ, વિમલ, તુષારના નાનીમાનું તા. 9ના અવસાન થયું છે. બેસણું તા. 11ના સાંજે 5 કલાકે ચાતુર્વેદી મચ્છુ કઠિયા મોઢ બોર્ડિંગ, 1-મિલપરા રાજકોટમાં રાખેલ છે.

ખોળાપીપરહાલરાજકોટપંડ્યા હસમુખભાઇ છગનભાઇના પુત્રી આરતીબેનનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું તા. 11ના સાંજે 4 થી 6 એચ.જે.સ્ટીલ સામે, સાગર ચોક, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ભીંડભજન મહાદેવ મંદિરે રાખેલ છે.

મૂળકોડિનારહાલરાજકોટ સ્વ.મનસુખલાલ પરસોત્તમભાઇ શાહના પુત્ર વિપુલભાઇ (ઉ.વ.43)તે સ્વ.અમૃતલાલ પરસોત્તમભાઇ શાહના ભત્રીજા, રાજેશભાઇ, મિલનભાઇના ભાઇ તા. 10ના અવસાન પામેલ છે. સ્મશાનયાત્રા તા. 11ના સવારે 11 કલાકે નિવાસસ્થાન સિલ્વર શેન્ડ શેરી નં-2, 150,ફૂટ રિંગ રોડ રાજકોટમાંથી નીકળશે.

ચંદુભાઇલવજીભાઇઠેસીયા(ઉ.વ.67)તે ડાયાભાઇના નાનાભાઇ, દામજીભાઇ, રમણીક ભાઇના મોટાભાઇ, વિરેનના પિતા, સોમિલ દામજીભાઇ ઠેસીયા, ધવલ રમણીકલાલ ઠેસીયાના બાપુજી તા. 9ના અવસાન પામેલ છે. બેસણું તા. 11ના સાંજે 4.30 થી 5.30 નંદા હોલ, સુભાષનગર ચોક, કોઠારિયા રોડ રાજકોટમાં રાખેલ છે.

ધીરૂભાઇકેશુભાઇજોટાણીયાતે ધર્મેશભાઇના પિતાનું અવસાન થયું છે. બેસણું તા. 13ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન શ્રીનાથજી સોસાયટી શેરી નં-5, મવડી મેઇન રોડ રાજકોટમાં રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિયકાંતિલાલચુનીલાલબોસમીયા (ઉ.વ.82 નિવૃત્ત સબરજિસ્ટ્રાર)નું તા. 8ના મુંબઇ ખાતે અવસાન થયું છે. તે સ્વ.નરભેરામ વેલજી બોસમીયાના ભત્રીજા, સ્વ.ચંદુલાલ, કિશોર ભાઇના મોટાભાઇ, બીપિનભાઇ ગોપાલદાસ પડિયાના સસરાની સાદડી તા. 11ના સાંજે 4.30 થી 5.30 જ્ઞાતિ પંચની વાડી, પેડક રોડ ખાતે રાખેલ છે.

ગુર્જરસુથારદિનેશભાઇશાંતિલાલ ફુવારદીયા (ભીંડોરાવાળા ઉ.વ.41)તે રમણીકભાઇ, કુમનભાઇ, નટવરભાઇ, હરેશભાઇના ભાઇનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા. 11ના સાંજે 4 થી 6 રણુજા મંદિર, કોઠારિયા રોડ રાજકોટમાં રાખેલ છે.

સુરવાગીરવાળાવાંઝાદરજી મંજુલાબેન ડાયાભાઇ હાથલિયા તે સ્વ.હેમંતભાઇ, કિશોરભાઇ, જગદીશભાઇના માતા, પ્રવીણાબેન અશ્વિનભાઇ વાઢેર, મહેશ્વરીબેન રાજેશભાઇ ઘેરવડાના માતા તા. 10ના અવસાન પામેલ છે. ઉઠમણું તા. 11ના સાંજે 5 કલાકે વિશ્વેશ્વર મહાદેવ મંદિર, ભારતીનગર મેઇન રોડ, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

મથુરાદાસચંદુલાલસાંચેલા(ઉ.વ.67) તે ખાખીજાળીયા મચ્છુ કઠિયા સઇ સુતાર સ્વ.ચંદુલાલ લક્ષ્મણ સાંચેલાના પુત્ર, ગં.સ્વ.ઉષાબેનના પતિ, ભરતભાઇ, સ્વ.સુરેશભાઇ, સ્વ.રાજુભાઇ, સ્વ.તારૂલભાઇ, મનોજભાઇના મોટાભાઇ, અલ્પેશભાઇ, મનીષભાઇ, ભાવિકાબેનના પિતા, જેતપુરવાળા દિલીપભાઇ ધામેચાના સસરા, ઉમંગ સાંચેલાના દાદાનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા. 11ના સાંજે 4 થી 5 રણુજા મંદિર, કોઠારિયા રોડ ખાતે રાખેલ છે.

ગો.વા.મુળજીભાઇદેવકરણભાઇપાટડીયાનાપૌત્ર, ગો.વા.વિનયકાંત મુળજીભાઇ પાટડીયાના પુત્ર હિતેશભાઇ તે સુરતવાળા કિશોરભાઇ મુળજીભાઇ પાટડીયાના ભત્રીજા તા. 10ના અવસાન પામેલ છે. બેસણું તા. 11ના સાંજે 4 થી 5 શ્રીમાળી સોની સમાજની વાડી, યુનિટ નં-2, ખીજડા શેરી, કોઠારિયા નાકા પાસે રાખેલ છે.

પડધરી|સોરઠિયાલુહારસ્વ.જસરાજભાઇભગવાનજીભાઇ સિધ્ધપુરાના મોટા દિકરા અશ્વિનભાઇ (ઉ.વ.72)તે અરવિંદ ભાઇ, અશોકભાઇના મોટાભાઇ, કલ્પેશભાઇ, મનીષભાઇ, રૂપેશ ભાઇ, અમીતભાઇના પિતા, સચિનભાઇ, નીખિલભાઇના મોટાબાપુજીનું તા. 9ના અવસાન થયું છે. બેસણું તા. 11ના સાંજે 4 થી 6 અંકુર પાર્ક, પડધરી ખાતે.

ગોંડલ|લુહારસ્વ.મોહનભાઇજાદવભાઇડોડિયાના મોટા જમાઇ તથા બકુલભાઇ, અનીલભાઇના બનેવી, પ્રાણજીવનભાઇ મોહનભાઇ વાઘેલા (ઉ.વ.72) તા. 9ના અવસાન પામેલ છે. બેસણું તા. 11ના નાની બજાર, સ્વામીનારાયણ મંદિર સામે તેમના નિવાસસ્થાને સાંજે 4 થી 6 રાખેલ છે.

જામકંડોરણા|ધનજીભાઇરણછોડભાઇબાલધા(ઉ.વ.70)તે રાજેશભાઇ, આશિષભાઇના પિતા, વશરામભાઇ, રમેશભાઇના મોટાભાઇનું તા. 8ના અવસાન થયું છે.

લીંબડી-જાખણ|મૂળવતનસાપરમોરબી હાલ લાઇફ મિશન રાજરાજેશ્વરધામ જાખણ નિવાસી રાજકુમાર કોલેજના પૂર્વ ઉચ્ચ અધિકારી વિક્રમસિંહજી જાડેજાના પત્ની મહેશકુંવરબા તે જયસિંહજી, પૃથ્વીરાજસિંહજી, સૂર્યવીરસિંહના માતા, ભરતસિંહજી, ચંદ્રજીતસિંહના કાકીમાનું અવસાન થયું છે. બેસણું તા. 13ના સાંજે 4 થી 6 યોગ વિદ્યાલય, રાજરાજેશ્વરધામ, જાખણ લીંબડી ખાતે રાખેલ છે.

મોરબી|ગુર્જરસુતારસ્વ.લાલજીભાઈ દેવશીભાઈ દુધૈયાના પુત્ર ગીરધરભાઈ લાલજીભાઈ દુધૈયા (ઉ.વ.85), તે જીવરાજભાઈ, પ્રભુભાઈ અને કાન્તીભાઈના મોટાભાઈ તથા મહેશભાઈ, મનીષ ભાઈ અને અશોકભાઈના પિતાનું તા. 9 ના અવસાન થયું છે. બેસણું તા. 11ના સાંજે 4 થી 6 કલાકે નિવાસસ્થાન સંત કબીર વાટિકા સોસાયટી, વાવડી મુકામે રાખેલ છે.

જૂનાગઢ|સખિયાભીખુભાઇલક્ષ્મણભાઇ(ઉ.વ.57 મુળ ચરખડી, જૂનાગઢ) તે વિપુલભાઇનાં પિતાનું તા.9નાં અવસાન થયું છે. બેસણું તા.11નાં સાંજે 4 થી 6, નર્મદેશ્વર મંદિર, જલારામ સોસાયટી, તિરૂપતી એપાર્ટમેન્ટની બાજુમાં જુનાગઢ ખાતે રાખ્યું છે.

ઉના|નાથળીયાઉનેવાળબ્રાહ્મણઉપાધ્યાય રૂગનાથ ગંગાધર (ઉ.વ.101, મૂળ મોઠા, ઉમેરગાવ) તે વિજયભાઇ, ભરતભાઇ, રાજેન્દ્ર ભાઇ, અનસુયાબેનનાં પિતાનું તા.7નાં અવસાન થયું છે. બેસણું તા.11નાં સાંજે 4 થી 6, ઉનેવાળ બોર્ડીંગ, સ્મારક હોલ, ઉના ખાતે.

બાંંટવા|ધારેેકહીરાબેન(ઉ.વ.84)તે નિર્મળાબેન, અનિલ ભાઇ , દિપકભાઇ, કિરીટ ભાઇનાં માંતા, જયશ્રીબેન, કિર્તીબેનનાં સાસુ, મેહુલભાઇ, સમીરભાઇ જાનીનાં નાની, કલરવ, વત્સલનાં દાદીનું તા.7નાં અવસાન થયું છે. બેસણું તા.13નાં સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, હિરા કાંતમ, હરિપરા-4 ખાતે રાખ્યું છે.

વિસાવદર|ધોબીજેઠવાપરમપંકજભાઇ (ઉ.વ.18) તે સ્વ.બાબુભાઇ, ભીખાભાઇનાં પૌત્ર, પંકજભાઇનાં પુત્ર, રમેશભાઇ, દિપકભાઇનાં ભત્રીજાનું તા.9નાં અવસાન થયું છે.

ઉના|પેશવાણીમિતાલીબેનગિરીશભાઇ(ઉ.વ.16) તે ગિરશભાઇની પુત્રી, રાજુભાઇ, હરેશભાઇ, રમેશભાઇની ભત્રીજીનું તા.10નાં અવસાન થયું છે. બેસણું તા.11નાં સાંજે 4:30 થી 6:30 કલાકે સોમનાથ બાગ, વરસીંગ પુર રોડ, ઉના ખાતે રાખ્યું છે.

ધોરાજી|મારૂકંસારાબુદ્ધગીરધરભાઇ પરસોતમભાઇ (ઉ.વ.71)નું તા.10નાં અવસાન થયું છે. બેસણું તા.11નાં સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, વોકળા કાંઠા, સાત સ્વરૂપની હવેલી, ધોરાજી ખાતે રાખ્યું છે.

ગોંડલ|અવલબેનખોડાભાઈધંધુકિયા(ઉ.87) તે હરકિશનભાઈ તથા અશોકભાઈ ના માતા તથા ચિરાગ તથા પ્રશાંત ના દાદીનું તા.9ને ગુરુવારના રોજ અવસાન થયું છે.બેસણું તા.11ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન મોટીબજાર કાળા કંદોઈનો ડેલો ખાતે રાખેલ છે.

જોડિયા|કાન્તાબેનજેરામભાઇજીવરાજાની(ઉ.વ.99) તે શશીકાન્ત, વસંતબેન રાજવીર, શારદાબેન પુજારા, સ્વ. ભારતીબેન ત્રિકમલાણીના માતાનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા. 11ના સાંજે 4 થી 5 વાગ્યે જલારામ સોસાયટીના કોમ્યુનિટી હાેલ, જોડિયામાં રાખવામાં આવ્યું છે.

મોટા-દેવળીયા|દેવકુભાઇરામભાઇવાળા (ઉ.વ.78)નું તા. 9ના અવસાન થયું છે.

પાંચદેવળા|માતાજીમઢનાભુવારબારી દેવાબાપા વરંજાગભાઇ હુણ તે રબારી લાખાભાઇ, વિરાભાઇ, ચનાભાઇના પિતાનું તા. 9ના અવાસન થયું છે.

કેશોદ|અનંતરાયરણછોડદાસકુબાવત(ઉ.વ.83)તે મિલનભાઇ, દીનેશભાઇ, પ્રવીણાતાબેન (અમદાવાદ)ના પિતા, જયંતીભાઇ, યોગેશભાઇ (જૂનાગઢ), સ્વ.કમલેશભાઇના કાકાનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા. 11ના સાંજે 4 થી 6 રામાનંદ ભવન, ચુનાભટ્ટી પાસે, કેશોદમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...