• Gujarati News
  • National
  • ચિત્રાનું SBI ATM તોડી તસ્કરો રૂ.2 લાખ ઉઠાવી છૂ

ચિત્રાનું SBI ATM તોડી તસ્કરો રૂ.2 લાખ ઉઠાવી છૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર-રાજકોટહાઈવે પર આવેલ િચત્રા પાસેના ગાયત્રી મંદિરની બાજુમાં બજરંગદાસબાપા નગર દુકાન નં.સી-18માં એસબીઆઈનું ATM મશીન આવેલું છે. િવસ્તાર 24 કલાક લોકોની અવરજવરથી ધમધમતો રહે છે અને એટીએમની અંદર તથા બહાર બધી જગ્યાએ સીસી ટીવી કેમેરા મુકાયેલા છે. છતાં પણ ગત મોડીરાત્રિના 2થી3-30 દરમ્યાન કોઈ તસ્કરો એટીએમમાં પ્રવેશી બંને સીસી ટીવી કેમેરાને સૌપ્રથમ તોડી નખાયા હતા. બાદ ગેસકટર જેવા સાધનોનો ઉપયોગ કરી એટીએમ મશીન તોડી નાખ્યું હતું. છતાં રોડ પર કોઈનું ધ્યાન પણ ગયું. બાદ તેમાં રહેલ રોકડ રૂા.2,02,100ની રકમ તસ્કરો ઉઠાવી નાસી છૂટ્યા હતા.

ATMમાં ચોકીદાર પણ રાખ્યો હતો

અન્ય સમાચારો પણ છે...