તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |કાળીબેન ટપુભાઇ આંબલિયા તે સ્વ.ટપુભાઇ બેચરભાઇ આંબલિયાના પત્ની અને

રાજકોટ |કાળીબેન ટપુભાઇ આંબલિયા તે સ્વ.ટપુભાઇ બેચરભાઇ આંબલિયાના પત્ની અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |કાળીબેન ટપુભાઇ આંબલિયા તે સ્વ.ટપુભાઇ બેચરભાઇ આંબલિયાના પત્ની અને કેશવલાલ ટપુભાઇ આંબલિયાના માતા અને દિલીપભાઇ, કમલેશભાઇના દાદીમા અને શુભમ દિલીપભાઇ આંબલિયા, રિધમ કમલેશભાઇ આંબલિયાના પરદાદીમા (કે.કે.એન્જિયર્સ)નું તા. 19ના અવસાન થયું છે. બેસણું તા. 20ને સોમવારે સાંજે 4 થી 6, રાજનગર સોસાયટી કોમ્યુનિટી હોલ, નાના મવા મેઇન રોડ રાજકોટમાં રાખેલ છે.

વાંકાનેર મહિકા સ્વ.જયંતીલાલ ગોરધનદાસ કાત્રોડિયાના પત્ની કાંતાબેન (ઉ.વ.75)તે મનસુખભાઇ, ગોપાલભાઇ, રસીલાબેનના માતા, ઇશ્વરલાલ બાબુલાલ ચોક્સીના સાસુ અને ડાયાલાલ ગંગારામ રાણપરાના દીકરી, કેશુભાઇ, ગીરધરભાઇ, મણિલાલના બહેનનું તા. 18ના અવસાન થયું છે. બન્નેપક્ષનું બેસણું તા. 20ને સોમવારના રોજ સવારે 10 થી 11.30 કલાકે રામ ઝરૂખા મંદિર, કોઠારિયા નાકા, ખીજડા શેરીના નાકે રાખેલ છે.

સ્વ.નારણદાસ પૂજારાના પત્ની સુશીલાબેન પૂજારા તે ચંદ્રકાંતભાઇ, સ્વ.મહેશભાઇ, નિલેશભાઇના માતા તા. 18ના અવસાન પામેલ છે. ઉઠમણું-પિયરપક્ષની સાદડી તા. 20ના સાંજે 5 કલાકે, રામદેવીપર મંદિર, પોપટપરા ખાતે રાખેલ છે.

મચ્છુ કઠિયા સઇ સુતાર સરધારવાળા કાકુભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉ.વ.75) તે સ્વ.વિરજીભાઇ, સ્વ.ધીરૂભાઇના નાનાભાઇ, રણછોડભાઇ કરશનભાઇ ખેરડિયાના જમાઇ, ગીરધરભાઇ બચુભાઇ ખેરડિયાના બનેવી અને ગિરિશભાઇ, જયેશભાઇ, વીણાબેનના પિતા અને જયદીપ, હાર્દિક, અમિતના દાદાનું તા. 18ના અવસાન થયું છે. બેસણું-પિયરપક્ષની સાદડી તા. 20ના સાંજે 4 થી 5 મેઘાણી રંગભવન, રાજકોટ ખાતે રાખેલ છે.

મેઘજીભાઇ જેઠાલાલ અરીલાના પત્ની સવિતાબેન (ઉ.વ.85)તે ધનજીભાઇ,અમરશીભાઇ (અમુભાઇ), મુકેશભાઇના માતા અને અમીતભાઇ, કશ્યપભાઇના દાદીમાનું તા. 19ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 5 થી 6 દ્વારકેશ ત્રિવેણી સોસાયટી શેરી નં-2, કન્યા છાત્રાલયની સામે, યુનિવર્સિટી રોડ , રાજકોટ ખાતે રાખેલ છે.

સ્વ.ભોગીલાલ શંકરલાલ ભટ્ટ અને સ્વ.મનોરમાબેન ભોગીલાલ ભટ્ટના પુત્ર, જીતેન્દ્ર, ગીતાબેન ચેતનભાઇ ભટ્ટ, શોભનાબેન કૈલાશભાઇ મહેતાના નાનાભાઇ, બ્રિજેશ, પ્રતિક ના કાકા નરેન્દ્રભાઇ ભોગીલાલ ભટ્ટ (ઉ.વ.63)નું તા. 18ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 5 થી 6 તેમના નિવાસસ્થાને રાખેલ છે.

જામનગર |વિનોદીબેન ઓઝા (ઉ.વ.72) તે અરવિંદરાય ગુલાબરાય ઓઝાના પત્નિ તે કેતનના માતા તે નિમીષાના સાસુ તે રેણુકા પરેશભાઇ દવેના માતા તે સ્વ. જનકરાય, જયસુખભાઇ, પ્રવિણભાઇ, બાલકૃષ્ણના ભાભીનું તા. 19ના અવસાન થયું છે. ઉઠમણું તા. 20ના સાંજે 5.30 થી 6 વાગ્યે શ્રીમાળી બ્રાહ્મણ વાડી, પંચેશ્વર ટાવર, જામનગરમાં રાખેલ છે.

ભેસાણ |ગળથ નિવાસી દેવાંગપુરી (ઉ.વ.27) તે હિંમતપુરી, લક્ષ્મણપુરી, ગૌસ્વામી ના પુત્ર, ભાવેશપુરી, રાજેશપુરી, વિપુલપુરીના ભાઈ નું તા.16ના અવસાન થયેલ છે.

કેશોદ |મોટી ઘંસારીના નાથાભાઈ ઝાલા તે સ્વ.મલીબેન, દેવાણંદભાઈના પુત્ર, સોમાતભાઈ, ભીમાભાઈ, અરવિંદભાઈના ભાઈનું અવસાન થયેલ છે. બેસણું તા.23ને સાંજે 4 થી 6, રેલ્વે ફાટક પાસે આહીર સમાજ ખાતે રાખેલ છે.

જૂનાગઢ |સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ ધીરજલાલ ગોવિંદજી દવે તે યોગેશભાઈ, જ્યોત્સનાબેનના પિતા, મેહુલભાઈ, હાર્દિકભાઈના દાદા, ,સ્વ. રવિશંકર લક્ષ્મીશંકર પુરોહીતના જમાઈ, ભાનુબેન, વિમળાબેનના બનેવીનું તા. 18ના અવસાન થયેલ છે. ઉઠમણું અને સાદડી તા. 20ને સાંજે 4 થી 6, શ્રીગૌડ જ્ઞાતિની વાડી, એરોડ્રામ રોડ, સુર્યંમંદિર સ્કુલની બાજુમાં, કેશોદ ખાતે રાખેલ છે.

ડોળાસા |બરડીયા વાળા કંચનબેન ગૌસ્વામી(ઉ.વ.75) તે મગનગીરીના પત્ની, મુકેશગીરી, હિતેશગીરી, સંજયગીરી, જ્યોતિબેનના માતા, રમેશપુરી શંભુપુરી ગોસાઈ(ડોળાસા) હાલ કેશોદ પેટા તીજોરી અધિકારીના સાસુનું તા. 18ને શનિવારના રોજ અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...