તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આર્ષ વિદ્યા મંદિર, મુંજકામાં 20 થી 21મી સુધી વેદાંત શિબિર

આર્ષ વિદ્યા મંદિર, મુંજકામાં 20 થી 21મી સુધી વેદાંત શિબિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આર્ષ વિદ્યા મંદિર, મુંજકા રાજકોટમાં 20 થી 21મી ઓગસ્ટ સોમવાર અને મંગળવારના રોજઆધ્યાત્મિક વેદાંત શિબિર યોજવામાં આવી છે. શિબિરનો સમય સવારે 8.30 છે. શિબિરનું સંચાલન સ્વામી પરમાત્માનંદજી સરસ્વતી અને સ્વામીની ધન્યાનંદજી સરસ્વતી કરશે. આશ્રમમાં શ્રાવણ માસને અનુલક્ષી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સવારે સોમેશ્વર મહાદેવને વિવિધ દૃવ્યોથી અભિષેક કરવામાં આવશે. રૂદ્રાભિષેક સાથે ષોડશોપચાર પૂજન સવારે 6.30 થી 8 દરમિયાન સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવી રહ્યું છે. ભાવિકોએ ઉપરોક્ત િશબિર અને મહાદેવના દર્શન, પૂજનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...