• Gujarati News
  • National
  • અન્ડર 17 હોકી સ્પર્ધામાં પી.વી.મોદી સ્કૂલ ત્રીજા સ્થાને

અન્ડર-17 હોકી સ્પર્ધામાં પી.વી.મોદી સ્કૂલ ત્રીજા સ્થાને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |તાજેતરમાં રમતગમત અધિકારીની કચેરી દ્વારા યોજાયેલી અન્ડર-17 ભાઇઓની નેહરુ હોકી સ્પર્ધામાં પી.વી.મોદી સ્કૂલની ટીમે જિલ્લાકક્ષાએ ત્રીજુ સ્થાન મેળવ્યું છે. ટીમના ખેલાડીઓને શાળાના સંચાલક મંડળે અભિનંદન પાઠવ્યાં છે. મોદી સ્કૂલની હોકી ટીમ નીતિન પાંડવના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ મેળવે છે.

અન્ય સમાચારો પણ છે...