• Gujarati News
  • National
  • રાજકોટ | માનવસુરક્ષા અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વિશે કાયદાકીય માહિતી

રાજકોટ | માનવસુરક્ષા અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વિશે કાયદાકીય માહિતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | માનવસુરક્ષા અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વિશે કાયદાકીય માહિતી આપતો સેમિનાર 11 ઓગસ્ટના સવારે 9 કલાકે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, માયાણી ચોક રાજકોટમાં યોજાશે. મેજર જનરલ ડીઆર અને એનએસએસના એડિશનલ ડાયરેક્ટર જનરલ સુભાષ શરત ઉપસ્થિત રહી ઉપરોક્ત બાબતે લોકોને જાણકારી આપશે. સેમિનારના માધ્યમથી લોકોને માનવ અધિકાર અંગેની કાયદામાં શું જોગવાઇઓ છે તેની માહિતી અપાશે.

માહિતી | માનવ અધિકાર વિશે કાયદાકીય સમજ આપતો સેમિનાર

અન્ય સમાચારો પણ છે...