• Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરાયા છે.

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરાયા છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરાયા છે. એમએસસી આઇટી અને સીએ સેમેસ્ટર-3નું 50 ટકા, અેમએ ઇકોનોમીક્સ સેમેસ્ટર-2નું 68.60 ટકા, ગુજરાતીનું 91.38, હિન્દીનું 71.43 ટકા, હિસ્ટોરીનું 39.43, ઇન્ડિયન કલ્ચરલનું પરિણામ નીલ રહ્યું હતું. ફિલોશોફીનું 55.56, પોલીટીકલ સાયન્સનું 66.67, ફિઝીયોલોજીનું 24.88, સંસ્કૃતનું 56.83 રિચેકિંગ, એસેમેમેન્ટ 24 ઓગસ્ટ સુધીમાં કરી શકાશે.

પરિણામ | એમએ સેમેસ્ટર-2, એમએસસી આઇટીનું રિઝલ્ટ

અન્ય સમાચારો પણ છે...