• Gujarati News
  • National
  • રાજકોટ | ભારતસેવક સમાજ રાજકોટ દ્વારા ડાયાબિટીસ, વજન, બ્લડ પ્રેસરની

રાજકોટ | ભારતસેવક સમાજ રાજકોટ દ્વારા ડાયાબિટીસ, વજન, બ્લડ પ્રેસરની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ભારતસેવક સમાજ રાજકોટ દ્વારા ડાયાબિટીસ, વજન, બ્લડ પ્રેસરની સમસ્યાથી પીડિત લોકો અને રોગથી કેવી રીતે બચી શકાય તેના વિશે માહિતી આપતો કેમ્પ 12 ઓગસ્ટના સવારે 8 થી 10 ભારત સેવક સમાજ, બાલવભન પાસે, રેસકોર્સ ખાતે યોજાશે. ટોકન દર રૂ.10માં તપાસી જરૂરી માહિતી અપાશે. ભારત સેવક સમાજના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાશે. જેમાં સંચાલકો હાજર રહેશે.

આરોગ્ય | ભારત સેવક સમાજ દ્વારા શનિવારે આરોગ્યલક્ષી શિબિર

અન્ય સમાચારો પણ છે...