તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાવળના ઝાડમાં દોરી બાંધી યુવકે ફાંસો ખાઇ જીવતર ટૂંકાવી લીધું

બાવળના ઝાડમાં દોરી બાંધી યુવકે ફાંસો ખાઇ જીવતર ટૂંકાવી લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરરોડ પર ઇશ્વરિયા મહાદેવ મંદિર નજીક બાવળના ઝાડ સાથે બાંધેલી દોરીમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી હતી. આપઘાત કરી લેનાર યુવકે મરૂન રંગનો શર્ટ પહેર્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ કર્યા હતા. ખિસ્સામાંથી દિનેશ ઘેલાભાઇ ધંધાણિયા (રહે, લક્ષ્મીનગર નાલા પાસે) નામનું એક આઇડી કાર્ડ મળી આવતા એડ્રેસ પર તપાસ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...