• Gujarati News
  • National
  • મોદી સ્કૂલના બાળકો સમૂહગાયનમાં પ્રથમ

મોદી સ્કૂલના બાળકો સમૂહગાયનમાં પ્રથમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત વિભાગની કચેરી રાજકોટ શહેર દ્વારા કલા મહાકુંભ-2017 આયોજન કરાયું છે. કલા મહાકુંભની સમૂહ ગાયન હરીફાઇમાં પી.વી.મોદી સ્કૂલના વિદ્યાર્થી ભાઇઓ, બહેનો વિજેતા થયા હતા. તોગડિયા દીશા, વિરડીયા ખુશી, ડોબરીયા ખુશી, પારેખ ક્રિશા, જોષી નિષ્ઠા, ખોખર હિર, પરમાર મારીયા, કોઠારી ધારીણીની ટીમ પ્રથમ ક્રમે વિજેતા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...