તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટનાગરિક સહકારી બેન્ક લી. દ્વારા રાજકોટના ચૌધી હાઇસ્કૂલના

રાજકોટ | રાજકોટનાગરિક સહકારી બેન્ક લી. દ્વારા રાજકોટના ચૌધી હાઇસ્કૂલના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટનાગરિક સહકારી બેન્ક લી. દ્વારા રાજકોટના ચૌધી હાઇસ્કૂલના મેદાનમાં 22મો નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં 4 થી 16 વર્ષના બાળકો અને યુવાનોએ ભાગ લીધો હતો. તાલીમ લેનાર દરેકને બેન્ક તરફથી સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

નાગરિક બેન્ક દ્વારા નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ સમાપન સમારોહ

અન્ય સમાચારો પણ છે...