તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |મંગલમ્ ગ્રૂપદ્વારા સ્વ.નાનુભાઇ ખંભાયતાની સ્મૃતિમાં 12 જૂનના રાતે 8

રાજકોટ |મંગલમ્ ગ્રૂપદ્વારા સ્વ.નાનુભાઇ ખંભાયતાની સ્મૃતિમાં 12 જૂનના રાતે 8

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |મંગલમ્ ગ્રૂપદ્વારા સ્વ.નાનુભાઇ ખંભાયતાની સ્મૃતિમાં 12 જૂનના રાતે 8 કલાકે ભક્તિનગર સ્ટેશન પ્લોટ, એન્જિનિયરિંગ એસોસિઅેશન હોલમાં શાસ્ત્રીય ગાયિકા પીયૂબહેન સરખેલ શાસ્ત્રીય રાગ-રાગીણી અાધારિત હિન્દી ભજન રજૂ કરશે. સ્વ.નાનુભાઇ ખંભાયતાએ સંગીત, નાટક, કાવ્યો સહિતની સાહિત્ય અને સર્જનાત્મક કૃતિઓની રચના કરી હતી. સંગીત પ્રેમીઓએ કાર્યક્રમને માણવા માટે ગ્રૂપે અનુરોધ કર્યો છે.

મનોરંજન | શાસ્ત્રીય રાગ આધારિત હિન્દી ભજન થશેે

અન્ય સમાચારો પણ છે...