તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સ્કૂલઓફ ફિઝિયોથેરાપી આર.કે.યુનિવર્સિટીના વિદ્યાર્થી અવની અકબરી, જુનેદ બોળાતર,

રાજકોટ | સ્કૂલઓફ ફિઝિયોથેરાપી આર.કે.યુનિવર્સિટીના વિદ્યાર્થી અવની અકબરી, જુનેદ બોળાતર,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સ્કૂલઓફ ફિઝિયોથેરાપી આર.કે.યુનિવર્સિટીના વિદ્યાર્થી અવની અકબરી, જુનેદ બોળાતર, અંકિતાબા જાડેજા, મમતા કાસુન્દ્રા, શ્રેયા પટેલ, ઔશ્વર્યા રાઠવા, નિરવ ઠુંમર દ્વારા કરોડરજ્જુમાં થતા સંધિવા માટે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી તપાસ અને સારવાર કેમ્પ 10 જૂનના આર.કે.ફિઝિયોથેરાપી અને રિહિબિલિટેશન રિસર્ચ કેન્દ્ર, ભક્તિનગર સર્કલ, 80, ફૂટ રોડ ખાતે સવારે 9 થી 10 યોજાશે. ડો.પ્રિયાંશુ રાઠોડ, ખ્યાતી તાડા સેવા આપશે.

કેમ્પ | કરોડરજ્જુમાં થતા સંધિવા માટે ફ્રી ફિઝિયોની. તપાસ, સારવાર

અન્ય સમાચારો પણ છે...