• Gujarati News
  • National
  • રાજકોટ : ક્રિષ્નાસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો

રાજકોટ : ક્રિષ્નાસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ક્રિષ્નાસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પોતાના મતની અગત્યતા કેટલી રહેલી છે. તેના વિશેની સમજ અપાઇ હતી. મતદાન આપતો અધિકાર પણ હોય મતદાન કરવા અને મતદાન માટે પોતાની સગાસંબંધીઓને પણ બાબતે જાગૃત કરવા વિદ્યાર્થીઓને ટ્રસ્ટી તૃપ્તીબેન ગજેરાએ અપીલ કરાઇ હતી. બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા.

ક્રિષ્ના સ્કૂલ દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મતદાનની અગત્યતાથી અવગત કરાયા

અન્ય સમાચારો પણ છે...