• Gujarati News
  • National
  • રાજકોટ : હરિવંદના કોલેજ અને માતૃમંદિર કોલેજ દ્વારા રાજ્યકક્ષાની આઇ

રાજકોટ : હરિવંદના કોલેજ અને માતૃમંદિર કોલેજ દ્વારા રાજ્યકક્ષાની આઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : હરિવંદના કોલેજ અને માતૃમંદિર કોલેજ દ્વારા રાજ્યકક્ષાની આઇ ટચ વિઝન શિર્ષક હેઠળ સંગોષ્ઠીનું આયોજન કરાયું હતું. ગોષ્ઠીમાં ઉપસ્થિત વકતા ડો.સમીરભાઇ પટેલ, ડો.વિભાબેન પટેલ, ડો.એમ.ટી.સાવલીયાએ ઇન્ટરનેટ ઓફ થીગ્સં, ડિઝીટલ ઇન્ડિયા જેવા વિવિધ મુદ્દે જરૂરી જાણકારી આપી હતી. કોલેજના ડો.અશ્વિનભાઇ રાઠોડ, માતૃમંદિર કોલેજના વિજયભાઇ ગઢીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

હરિવંદના કોલેજ અને માતૃમંદિર કોલેજ દ્વારા રાજ્યકક્ષાનો હાઇ ટચ વિઝન સંગોષ્ઠી યોજાઇ

અન્ય સમાચારો પણ છે...