તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંકાનેર | વાંકાનેરનજીકના મહિકા ગામે આવેલ ડો. ઈસ્માઈલ શેરસીયા કે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકાનેર | વાંકાનેરનજીકના મહિકા ગામે આવેલ ડો. ઈસ્માઈલ શેરસીયા કે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકાનેર | વાંકાનેરનજીકના મહિકા ગામે આવેલ ડો. ઈસ્માઈલ શેરસીયા કે જેઓ તબીબી સારવારની સાથે વ્યસનમુક્તિનું પણ અભિયાન ઘણા સમયથી ચાલવે છે તેની માં કલીનીક ડીસ્પેન્સરીમાં આજરોજ હાર્ટ-ડાયાબિટીઝ-શ્વાસ-મગજ તેમજ હરસ-માસા-ભગંદર-સારણ ગાંઠ વિગેરે રોગોના નિદાન માટે રાજકોટના બે તબીબના સહયોગથી આસપાસના વિસ્તારના લોકો માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કર્યું હતુ. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આશરે ૪૦૦થી વધુ લોકોનું નિદાન કરી તેઓને વ્યસન છોડવા અનુરોધ કર્યો હતો.

વ્યસનમુક્ત જીવન અને વ્યવસ્થિત દિનચર્યા હોય તો ડોક્ટરની જરૂર નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો