તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાસના અગ્રણી બાંભણિયા પકડાય તો આંદોલન થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાસના અગ્રણી બાંભણિયા પકડાય તો આંદોલન થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાસનાઅગ્રણી દિનેશ બાંભણિયા સામે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં 1.97 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ થયાને એક મહિનો થવા છતાં બાંભણિયાની પોલીસે ધરપકડ કરતા ફરિયાદ કરનાર સુરેશભાઈ મારવિયાએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને લેખિતમાં અરજી કરી જો દિનેશ બાંભણિયાની તાકિદે ધરપકડ નહીં કરાય તો પોલીસ કમિશનર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

રવિવારે અપાયેલી અરજીમાં સુરેશભાઈ મારવિયાએ જણાવ્યું છે કે, 1.97 કરોડની છેતરપિંડી જેવો ગંભીર ગુનો હોવા છતાં ભક્તિનગર પોલીસ આરોપીની ધરપકડ કરતી નથી અને દિનેશ બાંભણિયા પાસના મોટાભાગના કાર્યક્રમોમાં હાજર રહે છે. બાબતે પોલીસને અનેક વખત રજૂઆત કરાઈ છે છતાં કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે હવે ઉપવાસ આંદોલન શરૂ કરાશે.

છેતરપિંડીની ફરિયાદ કરનાર વેપારીની ચીમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો