તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દેવજીવન સોસાયટીમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવજીવન સોસાયટીમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
150ફૂટ રિંગરોડ પર રામાપીર ચોકડી નજીક દેવજીવન સોસાયટીમાં અનિલભાઈ પુરોિહતના મકાનમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સ પોલીસને જોઈને નાસી છૂટતા તેની શોધખોળ શરૂ કરાઈ છે.

ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસે શનિવારની રાત્રીના 3.30 કલાકે દરોડો પાડી અનિલભાઈ ઉપરાંત રાજેન્દ્રસિંહ સોલંકી, જે.ડી. પોપટ અને પ્રભુભાઈ બ્રાહ્મણને ઝડપી લીધા હતા. જ્યારે તેજસ શિંગાળા અને તેની સાથે આવેલો એક શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે 11,600નો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસને જોઈ બે જુગારિયા ભાગી ગયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો