તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દહેજ મુદે્ પરિણીતાને સાસરિયાએ કાઢી મૂકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેજ મુદે્ પરિણીતાને સાસરિયાએ કાઢી મૂકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનાબાપુનગરમાં રહેતી અને રાજકોટ પરણાવેલી યુવતીને સાસરિયાંઓએ દહેજના મુદ્ે ત્રાસ આપી કાઢી મૂકતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દેવાંગી જીતેન્દ્રભાઈ કાછડિયા નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે દેવાંગીના પતિ ધર્મેશ, સસરાં ઘેલાભાઈ, સાસુ પાર્વતીબેન સામે ગુનો નોંધ્યો હતો. ઉપરાંત ગાંધીગ્રામમાં રહેતી શોભનાબેન નામની મહિલાને પણ કાઢી મૂકાયાની ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો