તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભાગીદારી પેઢી બનાવી યુવાન સાથે છેતરપિંડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગીદારી પેઢી બનાવી યુવાન સાથે છેતરપિંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સ્વપ્નલોક રેસીડેન્સીમાં રહેતા કૌશલકુમાર ભુરાભાઈ પટેલને કેશર કન્સ્ટ્રકશનમાં ભાગીદાર બનાવી બાદમાં શિવલાલભાઈ રણછોડભાઈ પટેલ, કાળુભાઈ વિરજીભાઈ પાનસુરિયા અને સંજયભાઈ નારણભાઈ કોરાટે 80 લાખ રૂપિયાનો વહિવટ બારોબાર કરી નાખ્યો હતો. તેમજ જે મિલ્કતની વહેચણી કરવાની હતી તે પણ બારોબાર વેચી નાખી હતી. ઘટના સંદર્ભે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપી સામે છેતરપિડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો