તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 63 વર્ષના વૃધ્ધાને મહિલાએ માથામાં લોટાના ઘા ફટકાર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

63 વર્ષના વૃધ્ધાને મહિલાએ માથામાં લોટાના ઘા ફટકાર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનહરપ્લોટમાં બાજુ-બાજુમાં રહેતા બે પરિવાર વચ્ચે જૂના ઝઘડાના મુદ્ે રવિવારે સવારે ફરી બઘડાટી બોલી ગઈ હતી. જેમાં 63 વર્ષના વૃધ્ધા પાસેથી ત્રાંાબનો લોટો આંચકી લઈ મહિલા અને તેના પતિ તેમજ પુત્રએ વૃધ્ધાના માથા પર લોટાના ચાર ઘા ફટકારી દીધા હતા.

બનાવ સંદર્ભે એ-ડિવિઝન પોલીસ મથકમાં કિરણબેન વાઘજીભાઈ કોટક (ઉ.વ.63)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઘર પાસે હનુમાનજી મંદિરે હતા ત્યારે પન્નાબેન રાજા, તુષારભાઈ રાજા અને કેવિલ રાજાએ જૂના ઝઘડાના મુદ્ે બોલાચાલી કરી પોતાની પાસે રહેલો ત્રાંબાનો લોટો આંચકી લઈ પન્નાબેને પોતાના માથા પર ચાર ઘા મારી દીધા હતા. જ્યારે તુષાર અને કેવિલે ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મનહર પ્લોટમાં મંદિર પાસે બઘડાટી, દંપતી અને તેના પુત્ર સામે પોલીસે ગુનો નોંધ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો