તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • લક્ષ્યાંક પૂરો કરવા રવિવારે પણ BSNLના બિલ સ્વીકારાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ષ્યાંક પૂરો કરવા રવિવારે પણ BSNLના બિલ સ્વીકારાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ચમાંલક્ષ્યાંકો પૂર્ણ કરવાના હોવાથી બીએસએનએલના ગ્રાહક સેવા કેન્દ્ર રવિવારે પણ ઓફિસ અવર (સવારના 10 થી સાંજના 5.30) દરમિયાન ચાલુ રહ્યા હતા. જયુબિલીબાગ, ભક્તિનગર, રૈયા ટેલિફોન એક્સચેન્જ તેમજ કાલાવડ રોડ પરના ચારે ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે લેન્ડ લાઇનના મોબાઇલના બિલ સ્વીકારવામાં આવ્યા હતા. સીમ કાર્ડ વિતરણ, રિચાર્જ તેમજ નવા બ્રોડ બેન્ડ કનેકશન સહિતની કામગીરી કરવામાં આવી હતી. 26 માર્ચે રવિવારે પણ ગ્રાહક સેવા કેન્દ્રો ખુલ્લા રહેશે તેમ ડેપ્યુટી જનરલ મેનેજર વીરડિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો