તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | નૂતનજૈન મહિલા મંડળ દ્વારા 23 માર્ચના સાંજે 4

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | નૂતનજૈન મહિલા મંડળ દ્વારા 23 માર્ચના સાંજે 4

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | નૂતનજૈન મહિલા મંડળ દ્વારા 23 માર્ચના સાંજે 4 કલાકે ભગવાન ભુવન વાડીમાં મ્યુઝિકલ હાઉસીનો કાર્યક્રમ યોજાશે. સર્વે સભ્યોએ ઉપસ્થિત રહેવા માટે કલાબેન બદાણીએ અનુરોધ કર્યો છે. ઉપરાંત લોહાણા સખી મહિલા વૃંદ કરણપરા યુનિટ દ્વારા 21 માર્ચના સાંજે 5 કલાકે કેસરીયા વાડી, કરણપરામાં વેસ્ટમાંથી બેસ્ટ અને લગ્ન ગીત સ્પર્ધા યોજાશે. રંજનબેન કોટક, હેમાબેન કક્કડ, કંચનબેન કોટેચા જહેમત ઉઠાવશે.

સ્પર્ધા | મ્યુઝિકલ હાઉસી તથા લગ્ન ગીત હરીફાઇનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો