તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | સોનીબજાર, દરબારગઢ પાસે બિરાજતા કામનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સોનીબજાર, દરબારગઢ પાસે બિરાજતા કામનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સોનીબજાર, દરબારગઢ પાસે બિરાજતા કામનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં દર સોમવારે રાતે 10 કલાકે ધૂન, ભજન અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભાવિકોએ ધૂન, ભજનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. ઉપરાંત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળામાં હર્ષદભાઇ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સાંજે 6 થી 7.30 બ્રાહ્મણોને કર્મકાંડનું જ્ઞાન નિ:શુલ્ક ધોરણે અપાય છે. રસ ધરાવતા ભુદેવોએ સંપર્ક સાધવો.

ધાર્મિક | કામનાથ મહાદેવ મંદિરે આજે ધૂન તથા ભજન કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો