તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | ગાંધીનગરમાટીકામ કેન્દ્ર દ્વારા વોર્ડ નં 10 હાઉસિંગ બોર્ડ ત્રણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ગાંધીનગરમાટીકામ કેન્દ્ર દ્વારા વોર્ડ નં-10 હાઉસિંગ બોર્ડ ત્રણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ગાંધીનગરમાટીકામ કેન્દ્ર દ્વારા વોર્ડ નં-10 હાઉસિંગ બોર્ડ ત્રણ માળીયા કવાર્ટર (સ્લમ વિસ્તાર)ના મહિલા આગેવાન કાર્યકર ચેતનાબેન શાહના સહકારથી વિસ્તારની 30 બીપીએલ મહિલાઓને સ્વરોજગારી માટે સિલાઇકામના તાલીમ આપતા વર્ગનું બે માસ માટે આયોજન કરાયું હતું. રૂ.2400નું સ્ટાઇપેન્ડ અને સીલાઇ મશીનું નિ:શુલ્ક વિતરણ વોર્ડના પ્રમુખ રજનીભાઇ ગોલ, પરેશભાઇ હુબલના હસ્તે કરવામાં આવ્યું હતું.

સહાય | સ્લમ વિસ્તારમાં બહેનોને સિલાઇ મશીન વિતરણ કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો