તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | ગુજરાતઅનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા દલિત લાભાર્થીઓને આર્થિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ગુજરાતઅનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા દલિત લાભાર્થીઓને આર્થિક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ગુજરાતઅનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા દલિત લાભાર્થીઓને આર્થિક રીતે સહાયરૂપ બનાવા માટે વાહન ખરીદવા અર્થે લોન અપાય છે. જે પૈકી તાજેતરમાં નિયત કરાયેલા દલિત લાભાર્થીઓને વાહન માટે લોન સહાયના ચેક અર્પણ કરવામા આવ્યા હતા. નિગમના ડિરેક્ટર અનિલભાઇ મકવાણા, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્તે કુલ 12 જરૂરિયાતમંદ પરિવારોને રૂ. 68-90 લાખના ચેક આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભંડેરીના જણાવ્યું હતું કે ડો.બાબાસાહેબ આંબેડકરના સપના પુરા કરી દલિતોને સમાજમાં સ્વમાનભેર જીવન જીવવાની તક સરકાર પૂરી પાડી રહી છે. જે ગૌરવની બાબત ગણાવી હતી. ભવિષ્યમાં જરૂરિયાતમંદોને નવા લાભ સરકાર તરફથી મળતા રહેશે. તેવી અનિલભાઇ મકવાણાએ આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં દેવાંગ માંકડ, વિનુભાઇ પરમાર વગેરે હાજર રહ્યા હતા.

દલિત લાભાર્થીઓને વાહન લોન સહાયના ચેક અાપવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો